અંતરિય પ્રમુખ હાન-ડકસૂએ અમેરિકાના પ્રમુખ બાયડેન સાથે ફોન પર વાત કરી ઃ કહ્યું કે દ.કોરિયા અને યુ.એસ.ના સંબંધો યથાવત્ જ રહેશે
સીઉલ: દક્ષિણ કોરિયાના નેતાએ રવિવારે ખાસ મળેલી કોન્સ્ટીટયુશન કોર્ટને પ્રમુખ યૂન ઉપર થયેલા મહાભિયોગને સ્વીકૃત સ્વરૂપ આપવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે ”આપ શ્રી તે દ્વારા જનસામાન્યની મુશ્કેલીઓ દુર કરો.”