21.3 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 23, 2024
21.3 C
Surat
સોમવાર, ડિસેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયામહિનાઓથી ચાલી રહેલા યુદ્ધ પછી ઈઝરાયલ-લેબેનોન વચ્ચે યુદ્ધ વિરામ

મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધ પછી ઈઝરાયલ-લેબેનોન વચ્ચે યુદ્ધ વિરામ



– વિશ્વભરમાંથી થઈ રહેલા દબાણને લીધે આ યુદ્ધ વિરામ થયો છે, આમ છતાં ગાઝામાં તો હમાસ-ઈઝરાયલ યુદ્ધ ચાલુ જ રહ્યું છે

નવી દિલ્હી : ઈઝરાયલ-લેબેનોના (હિઝબુલ્લાહ) વચ્ચે યુદ્ધ વિરામ થયો છે. વૈશ્વિક દબાણને લીધે આ યુદ્ધ વિરામ કરવો પડયો છે, તેમ છતાં ગાઝામાં તો ઈઝરાયલ-હમાસ યુદ્ધ ચાલુ જ રહ્યું છે.

ઈઝરાયલ કેબિનેટે આ યુદ્ધ વિરામ માટે મંજૂરી આપી છે. અમેરિકા-ફ્રાંસના પ્રયાસોથી આ યુદ્ધ વિરામ થઈ શક્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય