24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટકુંકાવાવમાં ચાર નરાધમોએ લગ્નની લાલચ આપી યુવતીને પીંખી નાખી

કુંકાવાવમાં ચાર નરાધમોએ લગ્નની લાલચ આપી યુવતીને પીંખી નાખી



શહેરમાં સામૂહિક દૂષ્કર્મની કલંકિત ઘટના બનતાં પરિવારજનો સ્તબ્ધ

મહિલાને મકાનમાં લઈ જઈ વાળ પકડી, બચકાં ભરી, જાનથી મારી નાખવાની ધમકી આપી કાળું કૃત્ય કરતાં સામાજિક ફીટકાર

અમરેલી: મહિલાઓ અને દીકરીઓની સલામતીના કથિત દાવાઓ વચ્ચે અમરેલીના મોટી કુંકાવાવ માં ૨૧ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી ચાર નરાધમોએ પીંખી નાખી હતી.આ અંગે પોલીસે અનીલ અને સોમા નામના  બે આરોપીઓને હસ્તગત કરી લઇ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે,અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ગામે લગ્નની લાલચ આપીને ચાર નરાધમોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય