26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનકલ્કિ ટૂનું 35 ટકા શૂટિંગ થઈ ગયું, દીપિકા ફરી માતા તરીકે દેખાશે

કલ્કિ ટૂનું 35 ટકા શૂટિંગ થઈ ગયું, દીપિકા ફરી માતા તરીકે દેખાશે



– આગામી ફેબુ્ર કે માર્ચથી શૂટિંગ આગળ વધશે

– દીપિકા મેટરનિટી લીવ બાદ સૌથી પહેલાં આ ફિલ્મનું શૂટિંગ હાથ ધરશે

મુંબઈ: દીપિકા પદુકોણ અને પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ, ૨૮૯૮ એડી’ના બીજા ભાગનું ૩૫ ટકા શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે નવું શિડયૂલ આગામી ફેબુ્રઆરી કે માર્ચથી શરુ થવાનું છે. 

આ ફિલ્મની નિર્માતા સ્વપ્ના દત્ત તથા પ્રિયંકા દત્તે ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ‘કલ્કિ’ની સીકવલની પ્રગતિની માહિતી આપી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય