Black Coffee Benefits: તેમાં કોઈ શંકા નથી કે કેફીન માત્ર તમારો મૂડ જ સુધારે છે પરંતુ તમને રિલેક્સ, એનર્જેટીક અને વધુ એક્ટીવ રહેવામાં મદદ કરે છે. પરંતુ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી દૂધ અને ખાંડ સાથે છ અને કોફી પીવા કરતા બ્લેક કોફી પીવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો ચા અને કોફીના શોખીન છે. ભારતમાં ઘણા લોકો તેમની સવારની શરૂઆત ચા કે કોફીથી કરે છે. તેમાં કોઈ શંકા નથી કે કેફીન માત્ર તમારો મૂડ જ સુધારે છે પરંતુ તમને રિલેક્સ, એનર્જેટીક અને વધુ એક્ટીવ રહેવામાં પણ મદદ કરે છે.