Apple Notice: એપલને હાલમાં જ એક નોટિસ મોકલવામાં આવી છે. આ વિશેની માહિતી કન્સ્યુમર અફેર્સ મિનિસ્ટર દ્વારા આપવામાં આવી છે. કન્સ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા આ નોટિસ એપલને મોકલવામાં આવી છે. iOS 18ની સોફ્ટવેર અપડેટ બાદ આઇફોનના પર્ફોર્મન્સમાં ઘણી તકલીફ આવી રહી છે અને એના કારણે આ નોટિસ મોકલવામાં આવી છે.
શું છે પર્ફોર્મન્સ ઇશ્યુ?