કરે કોઇ અને ભરે કોઇ જેવો ઘાટ ઘડાયો
કોન્ટ્રાક્ટર્સ અને તંત્ર ભેખડે ભરાવાની સ્થિતિ છતાં ફરિયાદ નહીં આવાસો તોડતી એજન્સીઓ ૫૦ ટકા નીચા ભાવો ભરવા લાગી
ગાંધીનગર : પાટનગરના વિવિધ સેક્ટરોમાંનાં ૩૫૦૦ જેટલા સરકારી આવાસને
નોનયુઝ જાહેર કરાયાં પછી તેને તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. પરંતુ મળતર