– સાડા આઠ વર્ષ પૂર્વે શાસ્ત્રીનગરનો આધેડ શખ્સ રંગેહાથ ઝડપાયો હતો
– 12 મૌખિક અને 70 દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી અદાલતે સજા અને અર્ધા લાખનો દંડ ફટકાર્યો
ભાવનગર : શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા બાપની ઉંમરના એક ઢગાએ ૧૧ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ચકચારી ઘટનામાં અદાલતે ૧૦ વર્ષ સખત કેદની સજા અને અર્ધા લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
શહેરના શાસ્ત્રીનગર, એલઆઈજી, ૧૭૩માં રહેતો બકુલ ખોડીદાસ અંધારિયા (જે-તે સમયે ઉ.વ.