Image: Freepik
Running Speed: રનિંગ ખૂબ બેઝિક એક્સરસાઈઝ છે જે ઓવરઓલ હેલ્થને પ્રમોટ કરે છે. તેનાથી હાર્ટ હેલ્થ તો સુધરે જ છે સાથે વજન પણ ઘટે છે પરંતુ જે લોકો નવું-નવું રનિંગ શીખે છે, તે લોકોને દોડવામાં મુશ્કેલી થાય છે અને ઘણી વખત ઉંમર અનુસાર પણ આ તકલીફ વધતી જાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે શરૂઆત હંમેશા નાના ગોલથી કરવી જોઈએ.
પહેલા દિવસથી જ ઝડપી અને વધુ અંતર નક્કી કરવાના નિર્ણય લેવાથી બચવું જોઈએ પરંતુ શું તમે જાણો છો.