what is cervical cancer: આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ ખરાબ થઈ રહી છે. જંક ફૂડ, મોડી રાત સુધી જાગવા, કલાકો સુધી સ્ક્રીન પર સમય વિતાવવો, સ્વચ્છતા ન જાળવવાને કારણે લોકો અનેક પ્રકારના રોગોનો ભોગ બની રહ્યા છે. અને તેમાંથી કેન્સર એક છે. હાલમાં કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે ખૂબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે. તેના ઘણા પ્રકારો છે, જે શરીરના જુદા જુદા ભાગોમાં થતા હોવાથી એજ નામોથી ઓળખવામાં આવે છે.