30.4 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, એપ્રિલ 24, 2025
30.4 C
Surat
ગુરુવાર, એપ્રિલ 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજી‘ડિસ્કોર્ડ’ જેવા ફીચર પર કામ કરી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ: યૂઝર્સ બહુ જલદી...

‘ડિસ્કોર્ડ’ જેવા ફીચર પર કામ કરી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ: યૂઝર્સ બહુ જલદી ‘કમ્યુનિટી ચેટ’નો ઉપયોગ કરી શકશે



Instagram Working on Communities Chat Feature: ‘ડિસ્કોર્ડ’ જેવું ફીચર લઈને આવી રહ્યું છે. આ ફીચરને ‘કમ્યુનિટી ચેટ’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આ એક પ્રકારનું ગ્રુપ રહેશે અને એમાં લગભગ 250 યૂઝર્સનો સમાવેશ કરી શકાશે. મેટાની તમામ એપ્લિકેશનમાંથી નવા-નવા ફીચર્સને શોધી કાઢવા માટે જાણીતો ડેવલપર એલેસાન્ડ્રો પાલુઝી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. એક રીતે જોવા જઈએ તો આ એક ગ્રુપ છે, પરંતુ તેમાં થોડા વધુ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય