વોટ્સએપમાં આપણા પ્રોફાઇલ સંબંધિત અમુક મોટા ફેરફાર આવી રહ્યા છે. તે મુજબ
આપણે પોતાના વોટ્સએપ પ્રોફાઇલમાં સોશિયલ મીડિયા લિંક ઉમેરી શકીશું, એટલું જ નહીં, તેને કોણ કોણ જોઈ શકે તેનાં
સેટિંગ પણ કરી શકીશું.
આ માટે ચાર ઓપ્શન મળશે – એવરીવન, માય કોન્ટેક્ટ્સ, માય કોન્ટેક્ટ્સ, એક્સેપ્ટ.