સીરિયામાં તે લોકો છે, જેવા અફઘાનિસ્તાનમાં હતા અને છે, માત્ર નામ બદલ્યું છે : વરિષ્ઠ પત્રકાર કમર આગાનો આક્રોશ
દમાસ્કસ: વરિષ્ઠ પત્રકાર કમર આગાએ સીરિયા ઉપર આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, અહીં હવે તેવા લોકોનું રાજ ચાલે છે કે, જેઓ અફઘાનિસ્તાનમાં હતા અને છે પણ ખરા. અમેરિકા સાથે હાથ મેળવી તેઓ બાગી બની ગયા છે.
તેમણે બસ નામ જ બદલ્યું છે. બાકી તાલિબાનો જેવા જ રહ્યા છે.