ગોંડલનાં મોટી ખીલોરી ગામ પાસે અકસ્માત
વાસાવડથી ત્રણ મિત્રો રાત્રે દેરડી ગામે નાસ્તો કરીને બાઈક પર પરત આવતા હતા, અન્ય બે મિત્રો ઘાયલ
ગોંડલ : ગોંડલ તાલુકાના મોટી ખીલોરી પાસે રાત્રિના ત્રીપલ સવારી
બાઈક પર પસાર થઈ રહેલા વાસાવડના યુવાનોની આડે અચાનક જ ગાય આવી ચડતા અકસ્માત
બાઈક પર પસાર થઈ રહેલા વાસાવડના યુવાનોની આડે અચાનક જ ગાય આવી ચડતા અકસ્માત