Abhishek Bachchan Gets Emotional : ડાયરેક્ટર સુજિત સરકારે ખુલાસો કર્યો છે કે, તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટૉકની શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચન દીકરી આરાધ્યાને યાદ કરીને ઈમોનશન થઈ જતો હતો. ડાયરેક્ટર સુજિતે કહ્યું કે, આ ફિલ્મ પિતા-દીકરીના સંબંધ પર આધારિત છે. જેના કારણે ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિષેકને તેની 13 વર્ષની દીકરીની વધુ યાદ આવતી હતી.
અભિષેક દીકરીને યાદ કરીને થયો ભાવુક
ડાયરેક્ટર સુજિતે કહ્યું કે, શૂટિંગ દરમિયાન એવી ઘણી પળો હતી કે, જ્યાં અભિષેક ભાવુક થયો હતો.