– ઠંડીના પારાની સતત પીછેહઠથી ગરમ વસ્ત્રોની બજારમાં ખરીદીની ગરમી
– દિવસના તાપમાનમાં સામાન્ય વધારો છતાં છ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ઠંડક અનુભવાઈ, દિવસનું તાપમાન સામાન્યથી ૨.૨ ડિગ્રી અને રાતનું તાપમાન એક ડિગ્રી નીચું રહ્યું
ભાવનગર : ચાલુ સપ્તાહ દરમિયાન શિયાળાની આગેકૂચના કારણે ઠંડીના પારાની સતત પીછેહઠ થઈ રહી છે.