– ભાવનગર-દિલ્હી વંદે ભારત ટ્રેન ફાળવવા અને
– ભાવનગર-સુરત ડેઈલી ટ્રેન ફાળવવાની માંગ સાથે જીએમને આવેદનપત્ર પાઠવાયું
ભાવનગર : ભાવનગર-દિલ્હી વંદે ભારત ટ્રેન ફાળવવા અને ભાવનગરથી અયોધ્યા અને ભૂજને જોડતી ટ્રેન શરૂ કરવાની રજૂઆત વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સમક્ષ કરવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવેના જી.એમ.