– સીકવલ માટેના રાઈટ્સ મેળવાયા
– નવી પ્રોડક્શન કંપની આ સીકવલ પ્રોજેક્ટ હાથ ધરે તેવી સંભાવના
મુંબઇ : ઓસ્કર વિજેતા ફિલ્મ ‘સ્લમ ડોગ મિલિયોનર’ની સીકવલ બનાવવાની તૈયારી શરુ થઈ છે. . આ ફિલ્મનું નિર્માણ સ્વાતિ શેટ્ટી અને ગ્રાન્ટ કેમસૈનના નવા પ્રોડકશન બેનર બ્રિજ૭ના હેઠળ થાય તેવી શક્યતા છે.આ નિર્માતાઓએ મૂળ નિર્માતા પાસેથી ફિલ્મની સીકવલ અને ટેલીવિઝન ના અધિકાર હાસિલ કરી લીધા છે.