– બંને મિત્રને હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા
– બંને મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે બોલા ચાલી થઈ જતાં લોખંડના પાઇપ વડે મારમારી થઈ હતી
ભાવનગર : ભાવનગરના ચાવડી ગેટ, ફાચરિયા વાળી શેરી નં.૦૪ માં રહેતા બે મિત્ર વચ્ચે પૈસાની લેતી દેતી મામલે બોલા ચાલી થઈ જતાં મિત્રએ મીરાના ઘરે જઈ લોખંડના પીએસઆઈ પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી.જ્યારે મરનાર મિત્રએ ધરે જઈ ઉધઈ મારવાની દવા પી લીધી હતી.