– બોટાદ પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઇ
– વીજ મીટર ઉતારવાનું કહેતા શખ્સે ઉશ્કેરાઇ માર મારી ધમકી આપી
બોટાદ : બોટાદ ખાતે રહેતા અને પીજીવીસીએલમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ અને મહિલા કર્મચારી સાથે બોટાદ ખાતે વીજ બિલની ઉઘરાણી માટે હતા હતા તે દરમિયાન એક શખ્સે બંને વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનવની જાણવા મળતી વિગત મુજબ બોટાદ ખાતે રહેતા અને પીજીવીસીએલમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ડુમાણીયા તા.૨૭ ડિસેમ્બર ૨૦૨૪ સવારે સાડા આઠેક વાગ્યે નિયમાનુસાર બોટાદ સીટી વિસ્તારમાં અલગ-અલગ વિસ્તારમાં બાકી રકમની ઉઘરાણી તથા લાઇન કામ કરવાની હોય જેથી સહ કર્મચારી જુનિયર આસીસસ્ટન્ટ સંધ્યાબેન ઘનશ્યામભાઇ ચૌહાણ( રહે.