17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષનવા વર્ષના પહેલા દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને કરો આ કામ, ઘર-પરિવારમાં થશે સુખ-શાંતિનો...

નવા વર્ષના પહેલા દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને કરો આ કામ, ઘર-પરિવારમાં થશે સુખ-શાંતિનો વાસ



New Year 2025:  નવા વર્ષને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે દરેક વ્યક્તિ નવા વર્ષને સારી રીતે ઉજવવા માંગતાં હોય છે. એટલે  દરેક વ્યક્તિ કોશિશ કરે, કે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એવું કામ કરે કે, જેથી તમનું આખું વર્ષ સારુ રહે અને શુભ ફળ મળે. નવા વર્ષના પહેલા દિવસે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ. 

આ પણ વાંચો : સાપ્તાહિક રાશિફળ : ધન રાશિવાળાના હિતશત્રુઓ કાબુમાં રહે, સિંહ રાશિવાળાને છે પરિવર્તનનો યોગ, જાણો તમામ રાશિઓનું ફળ



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય