– જશવંતપુરા નજીકથી ઝડપાયેલાં દારૂમાં ચિત્રાના બુટલેગરનું નામ ખુલ્યું હતું
– ધોલેરો પોલીસે ભાવનગર આવતાં ટ્રકને અટકાવી તલાશી લેતાં તેમાંથી દારૂની 241 બોટલ, બિયરના 48 ટીન મળી આવ્યા : ડ્રાઈવર ઝબ્બે
ધંધુકા : મહારાષ્ટ્રના ધૂલે ગામેથી રૂા.૧.૮૭ લાખની કિંમતની દારૂની ૨૭૫ બોટલ મંગાવનાર શહેરના પ્રેસ કવાર્ટરમાં રહેતાં બૂટલેગરનો દારૂ ભાવનગર-અમદાવાદ હાઈ-વે પર જસંવતપુરા નજીકથી ઝડપાયાના ૨૪ કલાક બાદ આજે ધોલેરા પોલીસે આજ બૂટલેગરે મંગાવેલાં રૂા.૨.