ગાંધીનગર જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત
પરિવાર મકાન બંધ કરીને રખિયાલ બહેનના ઘરે ગયો હતો તે દરમિયાન તસ્કરોનો હાથફેરો ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ન્યુ વાવોલમાં આંગન રેસીડેન્સી
ખાતે રહેતા વકીલના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને
રોકડ રકમ મળી ૯.