25.6 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
25.6 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટ'જે ખેલે એ ખીલે..', ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, લાખો...

'જે ખેલે એ ખીલે..', ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, લાખો રમતવીરો લેશે ભાગ



Khel Mahakumbh 3.0 : રાજકોટમાં આજે શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ 2.0માં શાનદાર પ્રદર્શન કરનારી શાળા, જિલ્લાઓ, મહાનગરપાલિકાઓને એવોર્ડ-પુરસ્કારો આપીને સન્માનિત કર્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય