How to Identify Pure Rose Water: ગુલાબજળનો ઉપયોગ મોટાભાગે ત્વચાની સંભાળ માટે થતો હોય છે. આ એક એવી નેચરલ પ્રોડક્ટ છે જે ત્વચાને નરમ બનાવે છે અને તેને તાજગી આપે છે. જોકે, આજના સમયમાં દરેક વસ્તુમાં ભેળસેળ થવા લાગી છે. બજારમાં વિવિધ પ્રકારના ગુલાબજળ ઉપલબ્ધ છે, જેમાં માત્ર કેમિકલ સિવાય કાંઈ જ હોતુ નથી.
આ પણ વાંચો: મહિલાઓની આ 4 ટેવના પુરુષો હોય છે દિવાના, જીવનભર તમારો સાથ નહીં છોડે!