Youtube Delete Videos: ગૂગલના યુટ્યૂબ દ્વારા હાલમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એમાં તેમણે ગયા વર્ષમાં ઓક્ટોબરથી નવેમ્બર સુધી જે વીડિયો કાઢ્યા છે એ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે ત્રણ મહિનામાં 90 લાખથી વધુ વીડિયો ડિલીટ કર્યા છે.
સૌથી વધુ વીડિયો ડિલીટ થયા ભારતના
યુટ્યૂબ દ્વારા 90 લાખ વીડિયો ડિલીટ કરવામાં આવ્યા છે અને એમાંથી 30 લાખ ફક્ત ભારતના છે.