iPhone with TikTok: અમેરિકામાં આઇફોનની કિંમતમાં અચાનક ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. આ ઉછાળો નાનો નથી. આઇફોનની કિંમત અચાનક 43 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કિંમત થવા પાછળનું કારણ ટિક-ટોક છે. ટિક-ટોક જે આઇફોનમાં ઇન્સ્ટોલ હોય એની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.