– ફેસબુક ફ્રેન્ડ દ્વારા તગડા નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું
– મોટું રોકાણ કરાવ્યા બાદ નફાની રકમ ઉપાડવા માટે રૂ. 67 હજાર ભરાવ્યા છતાં નફાની રકમ ન મળતાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ
ભાવનગર : ભાવનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આધેડને તેની ફેસબૂક ફ્રેન્ડ દ્વારા પોતે ફાઇનાન્સ એડવાઈઝર હોવાની ઓળખ આપી સોનામાં રોકાણ કરવાથી દરરોજ અધડા ટકાથી એક ટકા સુધી યુ.એસ.ડી.