Limit Content: ઇન્સ્ટાગ્રામ પર આજે દુનિયાભરના વીડિયો આવે છે. આ તમામ વીડિયો દરેક યુઝરને લાયક હોય એવું જરૂરી નથી. આજે ઇન્સ્ટાગ્રામ પર દરેક પ્રકારના કન્ટેન્ટ આવે છે. પહેલા કરતાં ઇન્સ્ટાગ્રામ પર હવે વધુ અશ્લિલ અને સેન્સિટિવ કન્ટેન્ટ જોવા મળી રહ્યું છે. આ કન્ટેન્ટ દરેક વ્યક્તિને પસંદ આવે એવું નથી. આથી આ પ્રકારના કન્ટેન્ટને નજરથી દૂર રાખવું હોય તો એ પણ શક્ય છે.