Foods To Avoid With LadyFinger: સ્વસ્થ રહેવા માટે ડૉક્ટરો વ્યક્તિને લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં ખાવા પીવાના કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર અમુક શાકભાજીની સાથે અમુક વસ્તુઓ ખાવાની સખત મનાઈ છે.
એવામાં આજે ભીંડા વિષે વાત કરીશું. ભીંડામાં વિટામિન કે, સી, ફોલેટ, મેગ્નેશિયમ, વિટામિન બી, મેંગેનીઝ વગેરે જેવા પોષક તત્વો હોય છે.