15.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
15.7 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસવિશ્વમાં ખર્ચ કરવાના મામલે પણ ભારતીય ધનિક ઉદ્યોગ સાહસિકો અગ્રેસર, આ સેગમેન્ટમાં...

વિશ્વમાં ખર્ચ કરવાના મામલે પણ ભારતીય ધનિક ઉદ્યોગ સાહસિકો અગ્રેસર, આ સેગમેન્ટમાં રોકાણ વધુ



Rich Indians Owners Spend more In Luxury: ભારતમાં મોંઘવારીના વધતાં ભારણ વચ્ચે મધ્યમ વર્ગ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ધનિક વધુ ધનિક બનતો જોવા મળ્યો છે. તેમાં પણ એચએસબીસીના રિપોર્ટમાં ભારતીય ધનિકો વિશ્વના સૌથી મોટા ગ્રાહક બની રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

લકઝરી ગુડ્સની સૌથી વધુ ખરીદી

એચએસબીસીના ગ્લોબલ આંત્રપ્રિન્યોરિયલ વેલ્થ રિપોર્ટ 2024 અનુસાર, આર્થિક અસ્થિરતા અને વૈશ્વિક પડકારો હોવા છતાં ભારતીય ધનિકો સૌથી વધુ ખર્ચ લકઝરી ગુડ્સ પાછળ કરે છે. 56 ટકા ભારતીય ધનિકો લકઝરી ગુડ્સ પાછળ ખર્ચ કરે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય