GPSC Latest Announcement: GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયો વિશે ખુદ આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. જેમાં ન ફક્ત ઉમેદવારો પરંતુ પરીક્ષકો માટે પણ ખાસ સુવિધાઓ કરવામાં આવી છે.
હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર આપી જાણકારી
હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મહિલા ઉમેદવારો મોટી જાહેરાત કરી છે.