US Deportation: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના દિવસે શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ કર્યા બાદ અમેરિકાના ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો નિર્ણ લેવાનો સંકલ્પ કર્યો છે. જેની તૈયારી માટે ICE (U.S. Immigration and Customs Enforcement)ના દેશનિકાલા (Deportation) માટે લગભગ 15 લાખ વ્યક્તિઓની યાદી તૈયારી કરી છે. તેમાંથી લગભગ 18 હજાર ભારતીય નાગરિકનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.