શ્વાન ભસતો હતો તે પસંદ નહોતું એટલે હત્યા કરનાર ચાર આરોપીઓ વિરુદ્ધ જીવદયા પ્રેમીએ ફરિયાદ નોંધાવી
ગાંધીધામ: આદિપુરમાં ચાર ઈસમોએ શ્વાનને વગર કારણે માર મારી મોતને ઘાટ ઉતારતા સંકુલમાં રોષ ફેલાયો છે. જીવદયા પ્રેમીઓએ આ ઘટનાને વખોડવા સાથે આદીપુર પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આંચકારૂપ બાબત એ છે કે, શ્વાન ભસતું હોવાના ત્રાસના કારણે ચાર શખ્સોએ હત્યા કરી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ આદીપુરના વોર્ડ નં.