34.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
34.2 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMehsanaના રાધનપુર રોડ પર ડિમોલિશન, દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણો હટાવાયા

Mehsanaના રાધનપુર રોડ પર ડિમોલિશન, દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણો હટાવાયા


મહેસાણામાં નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા મનપાએ ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે.  રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ, મહેસાણામાં મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. મનપાએ આપેલ નોટિસ બાદ કાર્યવાહી શરૂ કરી. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા છે. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા છે. જેમાં ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. દુકાન, કોમ્પલેક્ષ કે શો રૂમ આગળ કરેલ વધારાના દબાણ દૂર કરાયા છે.

અગાઉ મહેસાણાના રાધનપુર ચોકડીથી પાંચોટ રોડ અને પાંચોટ રોડથી રાધનપુર ચોકડી સુધીના રસ્તામાં આવતા હંગામી કે કાયમી દબાણો કે માર્જિનની જગ્યામાં કરાયેલા દબાણ દૂર કરવા મનપા દ્વારા બે દિવસથી કવાયત શરૂ કરાઈ છે. ગુરુવારે પાંજરાપોળથી પાંચોટ રોડ તરફના વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય