– વોર્ડ નં.1 માં કોંગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી
– કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા, ચૂંટણી પહેલા જ ખાતું ખુલી જતાં ભાજપે મોં મીઠા કર્યા
ગઢડા : ગઢડા નગરપાલિકાના વોર્ડ નં.૧ની ચૂંટણીમાં કોંગ્રેસે લડયાં પહેલા શરણાગતિ સ્વીકારી લીધી છે. ચારમાંથી બે બેઠક પર કોંગ્રેસે મેદાનમાં ઉતરવાની તસ્દી લીધી ન હતી અને હવે જે બે ઉમેદારી પત્રકો ભર્યા હતા.