નજીવી બાબતે મોટું સ્વરૃપ આપી ઝઘડો કર્યો
બન્ને જૂથોએ સામસામે ફરિયાદ નોધાવતાં ધરપકડની તજવીજ હાથ ધરાઈ
અમરેલી : સાવરકુંડલાના સુંડલિયાવાસ વિસ્તારમાં રહેતા બે પરિવારો વચ્ચે
પાણી ઢોળવાની નજીવી બાબતમાં બોલાચાલી બાદ મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
છે.
પાણી ઢોળવાની નજીવી બાબતમાં બોલાચાલી બાદ મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
છે.