22 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, માર્ચ 12, 2025
22 C
Surat
બુધવાર, માર્ચ 12, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છભુજમાં સુથાર કારીગરે ઈલેક્ટ્રીક કટર ગળે ફેરવીને આપઘાત કર્યો

ભુજમાં સુથાર કારીગરે ઈલેક્ટ્રીક કટર ગળે ફેરવીને આપઘાત કર્યો



કર્મચારીને ચા લેવા મોકલી પળવારમાં આત્મઘાતી પગલું

પારિવારીક કારણ જવાબદાર : પોલીસે તમામ પાસા તપાસવા હાથ ધરી તપાસ 

ભુજ: શહેરના મહાવીરનગર ખાતે રહેતા સુથારીકામના કારીગરે જાતે ગળે ઈલેક્ટ્રિક કટર પોતાના ગળા ઉપર ફેરવી દઈને આપઘાત કર્યાનો આંચકારૂપ બનાવ બન્યો છે. એ ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પ્રાથમિક વિગતો ખુલી છે કે, ચેતનભાઈ જોટાણિયા નામના ૩૬ વર્ષના યુવકને પત્ની સાથે વિવાદ થયો હતો. બે દિવસ પહેલાં જ પત્ની પિયર જતી રહી હતી. રવિવારે સવારે સુથારી કામના કારખાના ઉપર કારીગરને ચા લેવા મોકલી ઈલેક્ટ્રિક કટરથી પોતાનું ગળું કાપી ચેતનભાઈએ અંતિમ પગલું ભરી લીધું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય