19.9 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
19.9 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાબ્રિટનની યુનવર્સિટીના VC ભારતીય મહિલા સાથે અફેરના ચક્કરમાં થયાં સસ્પેન્ડ, પત્નીએ ફોડ્યો...

બ્રિટનની યુનવર્સિટીના VC ભારતીય મહિલા સાથે અફેરના ચક્કરમાં થયાં સસ્પેન્ડ, પત્નીએ ફોડ્યો ભાંડો



Britaine News: બ્રિટનની યુનિવર્સિટી ઑફ બકિંઘમના વાઇસ ચાન્સલર જેમ્સ ટૂલીને હૈદરાબાદની એક મહિલા સાથે અફેરના આરોપો બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટૂલીએ મહિલાની યુનિવર્સિટીની ફી ભરવામાં મદદ કરી હતી. ભારતીય મહિલાએ પોતાની ડાયરીમાં દાવો કર્યો કે, તેમની પાસે 65 વર્ષીય પ્રોફેસર ટૂલી સાથે શારીરિક સંબંધ હતો. આ આરોપ ત્યારે સામે આવ્યો જ્યારે પત્નીએ યુવતી દ્વારા લખેલી ડાયરીની નકલો યુનિવર્સિટીને સોંપી દીધી. ટૂલીના સસ્પેન્શનની જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવી હતી, પરંતુ તે હમણાં જ પ્રકાશમાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય