સૌરાષ્ટ્રમાં અકસ્માતે પાણીમાં ડૂબી જવાની ૩ ઘટનામાં ચારના મોત
જેતપુરના થાણાગાલોલના દંપતીનું બાઈક કેનાલમાં પડી જતાં પત્નિનું મોત,પતિનો બચાવ,સાવરકુંડલાના સેજળ ગામે સરોવરનાં પાણીમાં ડૂબી જતાં આધેડે જીવ ગુમાવ્યો
(પ્રતિનિધિઓ
દ્વારા)રાજકોટ : આજે સૌરાષ્ટ્રમાં પાણીમાં ડૂબી જવાના બે બનાવમાં ચારના મોત
નીપજ્યા છે.
દ્વારા)રાજકોટ : આજે સૌરાષ્ટ્રમાં પાણીમાં ડૂબી જવાના બે બનાવમાં ચારના મોત
નીપજ્યા છે.