36 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
36 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતજયહિન્દ ટ્રોફીની લીગ મેચમાં સુરેન્દ્રનગર સામે ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમ વિજેતા

જયહિન્દ ટ્રોફીની લીગ મેચમાં સુરેન્દ્રનગર સામે ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમ વિજેતા


– ભાવનગર ડિસ્ટ્રીકટ અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચે ત્રિદિવસીય લીગ મેચ 

– ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી 10 વિકેટે જીત મેળવી : ભાવનગરની ટીમ હજુ બે લીગ મેચ રમશે 

ભાવનગર : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રીકટ જયહિન્દ ટ્રોફીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાવનગર ડિસ્ટ્રીકટ અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચે ત્રિદિવસીય ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઈ હતી. આ લીગ મેચમાં ભાવનગરના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી સુરેન્દ્રનગરની ટીમ સામે વિજય મેળવ્યો હતો. સુરેન્દ્રનગરના ખેલાડીઓનો દેખાવ નબળો રહ્યો હતો. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય