Apple Intelligence: એપલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સને બાયડિફોલ્ટ શરુ કરવા જઈ રહ્યા છે. તેઓ હવે આગામી iOS 18.3, iPadOS 18.3 અને macOS 15.3માં આ ફીચરને ઓટોમેટિક ઓન કરી દેશે. અત્યાર સુધી, એપલ ઇન્ટેલિજન્સને યુઝર દ્વારા મેન્યુઅલ ઓન કરવાની ફરજ પડતી હતી, જોકે એ યુઝરને પસંદ પડ્યું હતું.