28 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
28 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજન2024માં 535 કરોડમાં બનેલી અક્ષયની ફિલ્મોમાં 75 ટકા ખોટ

2024માં 535 કરોડમાં બનેલી અક્ષયની ફિલ્મોમાં 75 ટકા ખોટ



૨૦૨૪નો ફલોપ સ્ટાર પુરવાર થયો

અક્ષયની ‘બડે મિયાં છોટે મિયાં’ ૩૫૦ કરોડમાં બની હતી. 

મુંબઈ: અક્ષય કુમાર માટે ૨૦૨૪નું વર્ષ અપશુકનિયાળ પુરવાર થયું છે. આ વર્ષમાં તેની ૫૩૫ કરોડના બજેટમાં બનેલી ફિલ્મોની કમાણી માંડ પચ્ચીસેક ટકા જેટલી રહી છે. અક્ષયનાં મોટાં નામ પર જંગી રોકાણ કરનારા નિર્માતાઓની હાલત કફોડી થઈ ગઇ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય