મોરબીમાં ફ્રેન્ચાઇઝીની લાલચે વધુ એક છેતરપિંડી
સાયબર ક્રાઇમ પોલીસમાં ત્રણ મોબાઇલ નંબર ધારક તથા બે બેંક એકાઉન્ટ ધારક સામે ફરિયાદ
મોરબી : વિવિધ નામી કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાની લાલચે ઠગાઈ કરતી
ટોળકી સક્રિય બની છે. મોરબી પંથકમાં અગાઉ પણ આવા કિસ્સા પ્રકાશમાં આવી ચુક્યા છે.