દહેગામ નરોડા હાઇવે ઉપર રાયપુર નર્મદા કેનાલ પાસે
ગેરેજ માલિક અને કર્મચારી અમદાવાદથી પરત ફરતા હતા તે સમયે અકસ્માત નડયો : ડભોડા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર રાયપુર નર્મદા કેનાલ
પાસે રાજસ્થાન ડેડબોડી લઈને જઈ રહેલા એમ્બ્યુલન્સના ચાલકે બાઈકને ટક્કર મારતા
તેમાં સવાર બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી.
પાસે રાજસ્થાન ડેડબોડી લઈને જઈ રહેલા એમ્બ્યુલન્સના ચાલકે બાઈકને ટક્કર મારતા
તેમાં સવાર બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી.