29.1 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
29.1 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છભીમાસર પાસે બનાસકાંઠાનો શ્રમિક પરિવાર ટ્રેન નીચે કચડાયો : માતા અને બે...

ભીમાસર પાસે બનાસકાંઠાનો શ્રમિક પરિવાર ટ્રેન નીચે કચડાયો : માતા અને બે પુત્રોના મોત



રાત્રિના અંધકારમાં પાટા ઓળંગતી વખતે કચ્છ એક્સપ્રેસ નીચે આવી ગયાં

દિયોદરના લવાણા ગામનો શ્રમિક પરિવાર વતનથી પરત ફરી ભીમાસર ગામે કૌટુંબિક મામાને મળવા જતો હતો

ભુજ: અંજાર તાલુકાના ભીમાસર પાસે કચ્છ એક્સપ્રેસ ટ્રેન નીચે પતિની નજર સામે જ પત્ની અને બે પુત્રના કપાઈ જવાની કરૂણ ઘટના ઘટી છે. ગત રાત્રીના શુક્રવારે ૧૧.૩૦ કલાકના અરસામાં આ બનાવ બન્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય