સાયબર ગઠિયાઓનો આતંક યથાવત
૧૦થી વધુ વ્યક્તિઓ પાસે રૃપિયાની માંગણી કરવામાં આવતા સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી ઃ તપાસનો ધમધમાટ
ગાંધીનગર : હાલમાં સાયબર ગઠિયાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે ગાંધીનગર
મહાનગર ભાજપ પ્રમુખનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને મિત્રો પાસેથી રૃપિયા માંગવાની
ઘટના પ્રકાશમાં આવી છે.