27.7 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
27.7 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યકેરી સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુ,ઝાડાની સાથે ચામડીમાં પણ થઈ...

કેરી સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુ,ઝાડાની સાથે ચામડીમાં પણ થઈ શકે છે સમસ્યા


Mixing mango and milk: ઉનાળાની ઋતુ શરુ થતાં જ બજારમાં મેંગો શેક વેચાવા લાગે છે. મેંગો શેક પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને પીવું તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું માનવામાં આવતું નથી. આયુર્વેદ અનુસાર, દૂધ અને કેરીનું સેવન એક સાથે કરવું હાનિકારક માનવામાં આવે છે. કેરી એક મીઠું અને રસદાર ફળ છે, જેમાં નેચરલ સુગર અને ફાયબર હોય છે, જ્યારે દૂધ એક એનિમલ બેસ્ડ પ્રોડક્ટ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય