ગાંધીનગર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે
૮.૪૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને ફરાર થઈ ગયેલા બુટલેગરને શોધવા માટે પોલીસની મથામણ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે અડાલજ
પોલીસે બાતમીના આધારે દારૃ ભરેલી કારને ઉભી રાખવા પ્રયત્ન કર્યો હતો.
પોલીસે બાતમીના આધારે દારૃ ભરેલી કારને ઉભી રાખવા પ્રયત્ન કર્યો હતો.