જિલ્લામાં નદીઓમાં વધી રહેલી ખનીજ ચોરી વચ્ચે
બાતમીના પગલે ત્રણ દિવસથી ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી : અડધી રાત્રે ઓપરેશન
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં રેતી ચોરીની
પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે કોબા પાસે પસાર થતી સાબરમતી નદીમાંથી ભૂસ્તર વિભાગની
ટીમ અડધી રાત્રે દરોડો પાડીને રેતી ચોરી ઝડપી લીધી છે અને ૫૦ લાખ રૃપિયાનો